logo

રાજસ્થાનની બોર્ડર વિસ્તારે આવેલ ધાનેરા તાલુકા થાવર ગામે શ્રીમતી રામાબેન પાતાભાઈ ભૂરિયા માધ્યમિક વિધાલય ખાતે બનાસડેરી અને

રાજસ્થાનની બોર્ડર વિસ્તારે આવેલ ધાનેરા તાલુકા થાવર ગામે શ્રીમતી રામાબેન પાતાભાઈ ભૂરિયા માધ્યમિક વિધાલય ખાતે બનાસડેરી અને બનાસ મેડીકલ કોલેજ જનરલ હોસ્પિટલ પાલનપુરના સયુંકત ઉપક્રમે બનાસડેરીના ચેરમેન અને બનાસ મેડિકલ કોલેજના આઘસ્યાપક શ્રી શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મેગા હેલ્થ ચેક્સપ કેમ્પ અને સારવાર કેમ્પ યોજાયો હતો. જેમાં ટોટલ ૧૮૮૭ જેટલા દર્દીઓ ને તપાસી ફી દવા આપવામાં આવી હતી જેમાં ૭૦૦ જેટલા દર્દીના આંખની તપાસ કરીને ૬૦૦ દર્દીને ફી ચશ્મા નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ૨૨ નિષ્ણાત ડોક્ટરોની ટીમ અને ૨૨ પેરા મેડીકલ સ્ટાફએ સેવા આપી હતી આ સમગ્ર કેમ્પનું આયોજન બનાસડેરી અને બનાસ મેડીકલ કોલેજના સયુંક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં શ્રી સ્વ ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ને હાર તેમજ દીપ પ્રાગટ્ય કરી આ કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ પ્રસંગે, બનાસ મેડીકલ કોલેજના પ્રમુખ શ્રી પી.જે.ચૌધરીના માર્ગદર્શન હેઠળ મેગા હેલ્થ કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો

બનાસડેરીના ડાયરેક્ટર જે.કે.પટેલ સહિતના આગેવાનો દુધ મડળીના મંત્રીઓ, બનાસડેરીના કર્મચારીઓ તેમજ આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં પશુપાલકો હાજર રહી મફત મેડીકલ સેવાનો લાભ લીધો હતો જેમાં મેડીકલ વિભાગનો સ્ટાફ વેહલી સવારથી ખડેપગે રહી નિષ્ઠાપુર્વક ફરજ બજાવી હતી વધુમા બનાસ મેડીકલ પ્રમુખ પી.જે.ચૌધરી એ જણાવ્યું હતું.ચેરમેન શ્રી શંકરભાઈ અને બનાસ આ પશુપાલકોની માલિકોની હોસ્પિટલ છે મેડીક્લ કેમ્પ દરમિયાન વધુ પડતી બીમારી જણાઇ આવે તો ઓપરેશન થી વ્યક્ત કર્યો હતો.

લઈને તમામ પ્રકારની સારવાર પાલનપુર સિવિલ ખાતે મફતમાં કરવામાં આવશે. બનાસડેરી ધાનેરા વિભાગના ડાયરેક્ટર જે.કે.પટેલ જણાવ્યું હતું પુરા ભારતમાં ખેડૂતોની એકમાત્ર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ હોય તો આપણી બનાસ હોસ્પિટલ છે જે આજે અમારા ધાનેરાના વિસ્તારમાં આવી ઘરે બેઠા મેડિકલ સેવાનો લાભ આપવા બદલ મેડિકલ કોલેજના ચેરમેન પી.જે.ચૌધરીનો આ તબક્કે આભાર

અહેવાલ હિંમત મોદી ધાનેરા બનાસકાંઠા

32
14676 views
  
1 shares